gu_tn_old/1ti/01/03.md

1.2 KiB

General Information:

આ પત્રમાં ""તું"" શબ્દ એકવચનમાં છે અને એ તિમોથીનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

પાઉલ તિમોથીને નિયમશાસ્ત્રના ખોટા ઉપયોગને નકારવા તથા ઈશ્વર પાસેથી સારા શિક્ષણનો ઉપયોગ કરવા ઉત્તેજન આપે છે.

As I urged you

જેમ મેં તને વિનંતી કરી અથવા ""જેમ મેં તને ભારપૂર્વક વિનંતી કરી

remain in Ephesus

ત્યાં એફેસસ શહેરમાં મારી રાહ જોજે

a different doctrine

સૂચિત માહિતી સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે જે શીખવીએ છીએ તેનાથી અલગ સિદ્ધાંત"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)