gu_tn_old/1co/10/07.md

766 B

idolaters

જે લોકો મૂર્તિઓની પૂજા કરે છે

sat down to eat and drink

લોકો ભોજન ખાવા માટે નીચે બેઠા

play

પાઉલ યહૂદી શાસ્ત્રોને ટાંકે છે. તેમના વાચકો આ એક શબ્દથી સમજી શક્યા હોત કે લોકો પવિત્ર આનંદ સાથે નહિ, પણ ગીતો ગાઇને અને નાચતા અને જાતીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈને મૂર્તિની ઉપાસના કરી રહ્યા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)