# idolaters જે લોકો મૂર્તિઓની પૂજા કરે છે # sat down to eat and drink લોકો ભોજન ખાવા માટે નીચે બેઠા # play પાઉલ યહૂદી શાસ્ત્રોને ટાંકે છે. તેમના વાચકો આ એક શબ્દથી સમજી શક્યા હોત કે લોકો પવિત્ર આનંદ સાથે નહિ, પણ ગીતો ગાઇને અને નાચતા અને જાતીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈને મૂર્તિની ઉપાસના કરી રહ્યા હતા. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-euphemism]])