gu_tn/EPH/01/05.md

1.7 KiB

ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ આપણને દત્તક તરીકે નિર્મિત કર્યા છે

ઈશ્વરે અગાઉથી જ આપણને દત્તક લેવાનું નક્કી કરેલું છે"

આપણે પૂર્વનિર્ધારિત છીએ

"ઈશ્વરે અગાઉથી નિર્માણ કર્યું છે..." (યુ ડી બી)

આપણે પૂર્વનિર્ધારિત છીએ

પાઉલ પોતાને પણ ઉમેરે છે, એફેસસની મંડળીઓ અને બધા ખ્રિસ્ત વિશ્વાસીઓને "આપણા" માં સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક)

દત્તક માટે

" દત્તક " એ ઈશ્વરના પરિવારમાં સ્થાન પ્રાપ્ત કરવાનું દર્શાવે છે.

ઈસુ ખ્રિસ્ત દ્વારા

ઈશ્વર દરેક વિશ્વાસીઓને તેમના ઘરમાં લઇ આવ્યા છે ઈસુ ખ્રિસ્તના કાર્ય દ્વારા.

તેમણે આ કર્યું.... તેઓ ખુશ હતા...તેઓએ ઇચ્છા રાખી...તેમની મહિમાવંત કૃપામાં

"તેઓ" અને "તેમની" એ ઈશ્વર વિષે વાત કરે છે. તેમના પ્રેમાળ

"ઈશ્વરના પ્રેમાળ." આ ઈસુ ખ્રિસ્તને સંબોધે છે.