23 lines
1.7 KiB
Markdown
23 lines
1.7 KiB
Markdown
|
# ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ આપણને દત્તક તરીકે નિર્મિત કર્યા છે
|
||
|
|
||
|
ઈશ્વરે અગાઉથી જ આપણને દત્તક લેવાનું નક્કી કરેલું છે"
|
||
|
# આપણે પૂર્વનિર્ધારિત છીએ
|
||
|
|
||
|
"ઈશ્વરે અગાઉથી નિર્માણ કર્યું છે..." (યુ ડી બી)
|
||
|
# આપણે પૂર્વનિર્ધારિત છીએ
|
||
|
|
||
|
પાઉલ પોતાને પણ ઉમેરે છે, એફેસસની મંડળીઓ અને બધા ખ્રિસ્ત વિશ્વાસીઓને "આપણા" માં સમાવેશ કરે છે. (જુઓ: સમાવેશક)
|
||
|
# દત્તક માટે
|
||
|
|
||
|
" દત્તક " એ ઈશ્વરના પરિવારમાં સ્થાન પ્રાપ્ત કરવાનું દર્શાવે છે.
|
||
|
# ઈસુ ખ્રિસ્ત દ્વારા
|
||
|
|
||
|
ઈશ્વર દરેક વિશ્વાસીઓને તેમના ઘરમાં લઇ આવ્યા છે ઈસુ ખ્રિસ્તના કાર્ય દ્વારા.
|
||
|
# તેમણે આ કર્યું.... તેઓ ખુશ હતા...તેઓએ ઇચ્છા રાખી...તેમની મહિમાવંત કૃપામાં
|
||
|
|
||
|
|
||
|
|
||
|
"તેઓ" અને "તેમની" એ ઈશ્વર વિષે વાત કરે છે.
|
||
|
તેમના પ્રેમાળ
|
||
|
|
||
|
"ઈશ્વરના પ્રેમાળ." આ ઈસુ ખ્રિસ્તને સંબોધે છે.
|