gu_tn/1CO/11/05.md

1.3 KiB

તેનું માથું ઢાંક્યા વિના

કાપડ વિના, જે માથા ઉપર ઓઢવામાં આવ્યું હોય, ખભા સુધી લટકતું અને ચહેરાને ઢાંક્યા વિનાનું.

તેના માથાનું અપમાન કરે છે

શક્ય અર્થો ૧) “પોતાના પર અપમાન લાવે છે” (યુ ડી બી) અથવા ૨) “તેના પતિ પર અપમાન લાવે છે.”

જેણે કે તેનું માથું બોડેલું હતું

જેમ તેણે તેના માથાના બધાં વાળ કાઢી નાખ્યાં હોય.

તે સ્ત્રીને અપમાન જનક છે ...

આધુનિક સમય થી ઉલટું તે અપમાનની નિશાની અથવા જે સ્ત્રીએ વાળ કપાવી નાખ્યાં હોય અથવા નાના કર્યાં હોય તેમ નીચું પાડે છે.

માથાને ઢાંકવું

“કપડું નાખવું અથવા માથું ઢાંકવું.”