gu_tn/1CO/11/05.md

15 lines
1.3 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેનું માથું ઢાંક્યા વિના
કાપડ વિના, જે માથા ઉપર ઓઢવામાં આવ્યું હોય, ખભા સુધી લટકતું અને ચહેરાને ઢાંક્યા વિનાનું.
# તેના માથાનું અપમાન કરે છે
શક્ય અર્થો ૧) “પોતાના પર અપમાન લાવે છે” (યુ ડી બી) અથવા ૨) “તેના પતિ પર અપમાન લાવે છે.”
# જેણે કે તેનું માથું બોડેલું હતું
જેમ તેણે તેના માથાના બધાં વાળ કાઢી નાખ્યાં હોય.
# તે સ્ત્રીને અપમાન જનક છે ...
આધુનિક સમય થી ઉલટું તે અપમાનની નિશાની અથવા જે સ્ત્રીએ વાળ કપાવી નાખ્યાં હોય અથવા નાના કર્યાં હોય તેમ નીચું પાડે છે.
# માથાને ઢાંકવું
“કપડું નાખવું અથવા માથું ઢાંકવું.”