gu_tn/1CO/11/01.md

866 B

યાદ રાખો

તરફ: “વિષે વિચારવું” અથવા “માન્ય ગણવું”

હમણાં હું ઈચ્છું છું

શક્ય અર્થો ૧) આ કારણને લીધે હું ઈચ્છું છું” અથવા ૨) છંતા હું ઈચ્છું છું”.

તેના માથા પર ઓઢ્વાથી

“તેના માથા પર કપડું કે કાપડ ઓઢવાથી”

તેના માથાનું અપમાન કરે છે

શક્ય અર્થો ૧) “પોતાના પર અપમાન લાવે છે” (યુ ડી બી), અથવા ૨) “ખ્રિસ્ત જે શિર છે તેમના પર અપમાન લાવે છે.”