# યાદ રાખો તરફ: “વિષે વિચારવું” અથવા “માન્ય ગણવું” # હમણાં હું ઈચ્છું છું શક્ય અર્થો ૧) આ કારણને લીધે હું ઈચ્છું છું” અથવા ૨) છંતા હું ઈચ્છું છું”. # તેના માથા પર ઓઢ્વાથી “તેના માથા પર કપડું કે કાપડ ઓઢવાથી” # તેના માથાનું અપમાન કરે છે શક્ય અર્થો ૧) “પોતાના પર અપમાન લાવે છે” (યુ ડી બી), અથવા ૨) “ખ્રિસ્ત જે શિર છે તેમના પર અપમાન લાવે છે.”