gu_tn/1CO/10/25.md

910 B

બજારમાં

લોકો માટે ખાવા જેવી વસ્તુઓ વેચવા અથવા ખરીદવાનું સ્થળ.

પૃથ્વી પ્રભુની છે અને તેમનું સર્વસ્વ પણ

પ્રભુએ પૃથ્વી અને તેમનું સર્વસ્વ બનાવ્યું છે.

અંતઃકરણમાં પ્રશ્ન પૂછ્યાં વિના

અંતઃકરણ માટે એ સારું છે કે એ ન જાણવું કે ખોરાક ક્યાંથી આવ્યો છે એ જાણો કે સર્વ ખોરાક પ્રભુ તરફથી આવ્યો છે જ્યાં સુધી તેને મૂર્તિઓ આગળ અર્પણ કરવામાં ન આવ્યો હોય.