# બજારમાં લોકો માટે ખાવા જેવી વસ્તુઓ વેચવા અથવા ખરીદવાનું સ્થળ. # પૃથ્વી પ્રભુની છે અને તેમનું સર્વસ્વ પણ પ્રભુએ પૃથ્વી અને તેમનું સર્વસ્વ બનાવ્યું છે. # અંતઃકરણમાં પ્રશ્ન પૂછ્યાં વિના અંતઃકરણ માટે એ સારું છે કે એ ન જાણવું કે ખોરાક ક્યાંથી આવ્યો છે એ જાણો કે સર્વ ખોરાક પ્રભુ તરફથી આવ્યો છે જ્યાં સુધી તેને મૂર્તિઓ આગળ અર્પણ કરવામાં ન આવ્યો હોય.