gu_tn/1CO/10/11.md

1.1 KiB

આ બાબતો બની

દુષ્ટ વર્તનને પરિણામે સજા પ્રાપ્ત કરી.

આપણા માટે ઉદાહરણો

“આપણા” દરેક વિશ્વાસીઓ સંબંધી દર્શાવે છે. (જુઓ: વ્યાપક)

આ યુગના અંત સુધી

“અંતિમ દિવસો”

પડતા નથી

પાપ કરતા નથી અથવા ઈશ્વરને નકારતા નથી

કોઈપણ પરીક્ષણ તમારા પર વિજેતા થયું નથી તે સર્વ મનાવજાતને માટે સામાન્ય નથી

તરફ: “જે પરીક્ષણથી તમે પરીક્ષણમાં પડો છો તેનો સર્વ લોકોએ અનુભવ કર્યો છે.” (જુઓ: વક્રોક્તિ)

તમારી શક્તિ

તમારું શારીરિક અથવા સંવેદનશીલ સામર્થ્ય.