# આ બાબતો બની દુષ્ટ વર્તનને પરિણામે સજા પ્રાપ્ત કરી. # આપણા માટે ઉદાહરણો “આપણા” દરેક વિશ્વાસીઓ સંબંધી દર્શાવે છે. (જુઓ: વ્યાપક) # આ યુગના અંત સુધી “અંતિમ દિવસો” # પડતા નથી પાપ કરતા નથી અથવા ઈશ્વરને નકારતા નથી # કોઈપણ પરીક્ષણ તમારા પર વિજેતા થયું નથી તે સર્વ મનાવજાતને માટે સામાન્ય નથી તરફ: “જે પરીક્ષણથી તમે પરીક્ષણમાં પડો છો તેનો સર્વ લોકોએ અનુભવ કર્યો છે.” (જુઓ: વક્રોક્તિ) # તમારી શક્તિ તમારું શારીરિક અથવા સંવેદનશીલ સામર્થ્ય.