gu_tn/1CO/10/01.md

1.6 KiB

આપણા પિતાઓ

પાઉલ નિર્ગમનના પુસ્તકમાં દર્શાવવામાં આવેલા મુસાના સમયના ઇઝરાયલીઓ જે લાલ સમુદ્રમાં થઈને પ્રસાર થયા અને મિસરનું સૈન્ય તેમની પાછળ પડ્યુંતેનું વર્ણન “આપણા” માં કરે છે, વ્યાપક તરફ: “સર્વ યહુદીઓના પિતાઓ.” (જુઓ: વ્યાપક)

સર્વ મૂસામાં બાપ્તિસ્માં પામ્યા

તરફ: “સર્વે અનુસર્યા અને મૂસાને સમર્પિત થયા”

સમુદ્ર માંથી પ્રસાર થયા

મિસર છોડયાં બાદ સર્વએ મૂસાની સાથે લાલ સમુદ્ર પસાર કર્યો.

વાદળોમાં

વાદળાઓ દિવસે ઇઝરાયલીઓને દોરતા, અને ઈશ્વરની હાજરી પ્રગટ કરતા.

તે ખડક તો ખ્રિસ્ત હતા

આ “ખડક” મજબુત ખ્રિસ્તનું સામર્થ્ય જે તેઓની મુસાફરી દરમ્યાન તેઓની સાથે હતો તે દર્શાવે છે; તેઓ તેમના રક્ષણ અને દિલાસા પર આધાર રાખતા હતા. (જુઓ: અર્થાલંકાર)