# આપણા પિતાઓ પાઉલ નિર્ગમનના પુસ્તકમાં દર્શાવવામાં આવેલા મુસાના સમયના ઇઝરાયલીઓ જે લાલ સમુદ્રમાં થઈને પ્રસાર થયા અને મિસરનું સૈન્ય તેમની પાછળ પડ્યુંતેનું વર્ણન “આપણા” માં કરે છે, વ્યાપક તરફ: “સર્વ યહુદીઓના પિતાઓ.” (જુઓ: વ્યાપક) # સર્વ મૂસામાં બાપ્તિસ્માં પામ્યા તરફ: “સર્વે અનુસર્યા અને મૂસાને સમર્પિત થયા” # સમુદ્ર માંથી પ્રસાર થયા મિસર છોડયાં બાદ સર્વએ મૂસાની સાથે લાલ સમુદ્ર પસાર કર્યો. # વાદળોમાં વાદળાઓ દિવસે ઇઝરાયલીઓને દોરતા, અને ઈશ્વરની હાજરી પ્રગટ કરતા. # તે ખડક તો ખ્રિસ્ત હતા આ “ખડક” મજબુત ખ્રિસ્તનું સામર્થ્ય જે તેઓની મુસાફરી દરમ્યાન તેઓની સાથે હતો તે દર્શાવે છે; તેઓ તેમના રક્ષણ અને દિલાસા પર આધાર રાખતા હતા. (જુઓ: અર્થાલંકાર)