gu_tn/1CO/08/04.md

16 lines
1004 B
Markdown

# આપણે
પાઉલ અને કરીથીઓ. (જુઓ: વ્યાપક)
# જાણો કે “જગતમાં મુર્તીપુજા કઈ નથી, તમારે પોતે કઈ કહેવું હોય, “કે મૂર્તિમાં કઈ પરાક્રમ નથી કે આપણા માટે નકામી છે.”
# આ જગતમાં મૂર્તિ કઈ નથી
તરફ: “આ જગતમાં મૂર્તિઓ નથી”
# દેવો અને પ્રભુઓ
પાઉલ ઘણાં દેવોમાં માનતો નથી, પણ વિદેશીઓ તેઓમાં વિશ્વાસ કરે છે. તેને તે જાણે છે.
# આપાણા
પાઉલ અને કરીથીઓ. (જુઓ: વ્યાપક)
# આપણા માટે ત્યાં
“જેમાં આપણે વિશ્વાસ કરીએ છીએ”