gu_tn/1CO/07/29.md

827 B

સમય ઓછો છે

તરફ: “થોડો સમય છે” અથવા “સમય જતો રહ્યો છે.”

રડો

તરફ: “રડવું” અથવા “આંસુ સહિત દુઃખ વ્યક્ત કરો”

તેઓની પાસે કઈ ઘણી સપંતી નથી

તરફ: “તેઓની પાસે કઈ નથી”

જગતના વ્યવહાર કરનારા છો

તરફ: “જેઓ દરરોજ અવિશ્વાસીઓ ની સાથે વ્યવહાર કરે છે.”

આ જગતનો અંત આવવાનો છે

કારણ કે આ જગતમાં શેતાનનો અંકુશ ખુબ જલદી નષ્ટ થવાનો છે.