# સમય ઓછો છે તરફ: “થોડો સમય છે” અથવા “સમય જતો રહ્યો છે.” # રડો તરફ: “રડવું” અથવા “આંસુ સહિત દુઃખ વ્યક્ત કરો” # તેઓની પાસે કઈ ઘણી સપંતી નથી તરફ: “તેઓની પાસે કઈ નથી” # જગતના વ્યવહાર કરનારા છો તરફ: “જેઓ દરરોજ અવિશ્વાસીઓ ની સાથે વ્યવહાર કરે છે.” # આ જગતનો અંત આવવાનો છે કારણ કે આ જગતમાં શેતાનનો અંકુશ ખુબ જલદી નષ્ટ થવાનો છે.