gu_tn/1CO/07/15.md

9 lines
1.1 KiB
Markdown

# એવી ઘટનાઓમાં, ભાઈઓ અથવા બહેનો પોતાની પ્રતિજ્ઞાને બંધાયેલા નથી.
“આવી ઘટનાઓમાં વિશ્વાસી લગ્ન કરેલ પતિ અને પત્નિને જવાબદારીની જરૂર રહેતી નથી.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રીય)
# સ્ત્રી તું તારા પતિને કેવી રીતે બચાવી શકીશ?
“તમે નથી જાણતા કે તમે તમારા અવિશ્વાસી પતિને બચાવી શકાશો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# પુરુષ તું તારી પત્નિને કેવી રીતે બચાવીશ
“તું નથી જણાતો કે તારી અવિશ્વાસી પત્નિને બચાવીશ” (જુઓ: અલંકારિક પ્રશ્ન)