gu_tn/1CO/07/15.md

1.1 KiB

એવી ઘટનાઓમાં, ભાઈઓ અથવા બહેનો પોતાની પ્રતિજ્ઞાને બંધાયેલા નથી.

“આવી ઘટનાઓમાં વિશ્વાસી લગ્ન કરેલ પતિ અને પત્નિને જવાબદારીની જરૂર રહેતી નથી.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રીય)

સ્ત્રી તું તારા પતિને કેવી રીતે બચાવી શકીશ?

“તમે નથી જાણતા કે તમે તમારા અવિશ્વાસી પતિને બચાવી શકાશો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

પુરુષ તું તારી પત્નિને કેવી રીતે બચાવીશ

“તું નથી જણાતો કે તારી અવિશ્વાસી પત્નિને બચાવીશ” (જુઓ: અલંકારિક પ્રશ્ન)