gu_tn/1CO/06/18.md

995 B

ત્યાંથી દૂર ભાગો

શરીરક ચિત્ર જે ખતરાથી દૂર ભાગે છે તેને આત્મિક ચિત્ર જે માણસ પાપને નકારે છે તેનીસાથે સરખાવવામાં આવ્યું છે. તરફ: “ત્યાંથી દૂર જાવ”. (જુઓ: અર્થાલંકાર)

સોપવું

તરફ: “કરવું” અથવા “બજાવવું”

“દરેક જે પાપ કરે છે તે શરીરની બહાર છે”

વ્યભિચાર એ પોતાના શરીરની વિરુદ્ધનું પાપ છે

વ્યભિચાર પરિણામ પોતાની શરીરમાં બીમારી કે રોગ જેવું છે, પણ બીજા પાપ એ શરીરને નુકસાન કરતુ નથી.