# ત્યાંથી દૂર ભાગો શરીરક ચિત્ર જે ખતરાથી દૂર ભાગે છે તેને આત્મિક ચિત્ર જે માણસ પાપને નકારે છે તેનીસાથે સરખાવવામાં આવ્યું છે. તરફ: “ત્યાંથી દૂર જાવ”. (જુઓ: અર્થાલંકાર) # સોપવું તરફ: “કરવું” અથવા “બજાવવું” # “દરેક જે પાપ કરે છે તે શરીરની બહાર છે” વ્યભિચાર એ પોતાના શરીરની વિરુદ્ધનું પાપ છે વ્યભિચાર પરિણામ પોતાની શરીરમાં બીમારી કે રોગ જેવું છે, પણ બીજા પાપ એ શરીરને નુકસાન કરતુ નથી.