gu_tn/1CO/06/12.md

1.2 KiB

“સઘળી વસ્તુઓની મને છૂટ છે”

તરફ: “અમૂક કહે છે, ‘હું કઈ પણ કરી શકું છું’” અથવા “મને કઈ પણ કરવાની પરવાનગી છે”

પણ બધું મને લાભકારક નથી

“પણ સઘળું મારાં માટે સારું નથી”

કોઈ પણ બાબત મારા પર ધણીપણું કરશે નહિ

તરફ: “આ બાબતો મારાં પર માલિક તરીકે શાશન કરી શક્તિ નથી.”

“ખોરાક પેટ માટે છે, અને પેટ ખોરાક માટે છે”

ઈશ્વર તેઓ બંનેનો નાશ કરશે

તરફ: “અમૂક કહે છે’ ખોરાક પેટ માટે છે, અને પેટ ખોરાક માટે છે, ‘પણ ઈશ્વર બંને પેટ અને ખોરાકનો નાશ કરશે”.

પેટ

શારીરિક શરીર (જુઓ: અલંકાર)

દુરથી સાથે

“નાબુદ કરવું”