# “સઘળી વસ્તુઓની મને છૂટ છે” તરફ: “અમૂક કહે છે, ‘હું કઈ પણ કરી શકું છું’” અથવા “મને કઈ પણ કરવાની પરવાનગી છે” # પણ બધું મને લાભકારક નથી “પણ સઘળું મારાં માટે સારું નથી” # કોઈ પણ બાબત મારા પર ધણીપણું કરશે નહિ તરફ: “આ બાબતો મારાં પર માલિક તરીકે શાશન કરી શક્તિ નથી.” # “ખોરાક પેટ માટે છે, અને પેટ ખોરાક માટે છે” ઈશ્વર તેઓ બંનેનો નાશ કરશે તરફ: “અમૂક કહે છે’ ખોરાક પેટ માટે છે, અને પેટ ખોરાક માટે છે, ‘પણ ઈશ્વર બંને પેટ અને ખોરાકનો નાશ કરશે”. # પેટ શારીરિક શરીર (જુઓ: અલંકાર) # દુરથી સાથે “નાબુદ કરવું”