gu_tn/1CO/06/09.md

2.4 KiB

તમે નથી જાણતા

એ દર્શાવે છે કે તમે પહેલાથી જ તે સત્ય જાણતા હતા. તરફ: “તમે પહેલેથી જ જાણો છો” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

ઈશ્વરના રાજ્યના વારસ

ઈશ્વર તેઓને ન્યાયી નહિ ઠરાવે અને તેઓ અનંત જીવનમાં પેસશે નહિ.

સમલૈગિક

એક માણસ બીજા માણસને શારીરિક સંબંધ માટે સમર્પિત કરે છે, જરૂરી નથી કે જેઓ પૈસા લઈને સંબંધ રાખે છે.

જેઓ સમલૈગિકતામાં ચાલું છે

માણસ બીજા માણસ સાથે શારીરિક સંબંધ રાખે છે.

ચોર

“જે બીજો પાસેથી કંઈક ચોરી લે છે” અથવા “ચોરી કરનાર”

છેતરનાર

તરફ: “છેતરનાર” અથવા “તેઓના પર વિશ્વાસ કરનારાઓ પાસેથી ચોરી કરે છે” (યુ ડી બી)

તમને શુદ્ધ કરવામાં આવ્યા છે

ઈશ્વરે તમને શુદ્ધ કર્યાં છે (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

તમને પવિત્ર બનાવવામાં આવ્યા છે

ઈશ્વરે તમને પવિત્ર બનાવ્યા છે અથવા પવિત્રીકરણ કર્યું છે (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

તમને ઈશ્વરની સાથે સમાધાન કર્યું છે

ઈશ્વરે સમાધાન કર્યું છે (જુઓ: સસ્ક્રીય અથવા નિષ્ક્રિય)

તમે નથી જાણતા

એ દર્શાવે છે કે તમે પહેલાથી જ તે સત્ય જાણતા હતા. તરફ: “તમે પહેલેથી જ જાણો છો” (જુઓ: અલંકારિક પ્રશ્ન)