# તમે નથી જાણતા એ દર્શાવે છે કે તમે પહેલાથી જ તે સત્ય જાણતા હતા. તરફ: “તમે પહેલેથી જ જાણો છો” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # ઈશ્વરના રાજ્યના વારસ ઈશ્વર તેઓને ન્યાયી નહિ ઠરાવે અને તેઓ અનંત જીવનમાં પેસશે નહિ. # સમલૈગિક એક માણસ બીજા માણસને શારીરિક સંબંધ માટે સમર્પિત કરે છે, જરૂરી નથી કે જેઓ પૈસા લઈને સંબંધ રાખે છે. # જેઓ સમલૈગિકતામાં ચાલું છે માણસ બીજા માણસ સાથે શારીરિક સંબંધ રાખે છે. # ચોર “જે બીજો પાસેથી કંઈક ચોરી લે છે” અથવા “ચોરી કરનાર” # છેતરનાર તરફ: “છેતરનાર” અથવા “તેઓના પર વિશ્વાસ કરનારાઓ પાસેથી ચોરી કરે છે” (યુ ડી બી) # તમને શુદ્ધ કરવામાં આવ્યા છે ઈશ્વરે તમને શુદ્ધ કર્યાં છે (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # તમને પવિત્ર બનાવવામાં આવ્યા છે ઈશ્વરે તમને પવિત્ર બનાવ્યા છે અથવા પવિત્રીકરણ કર્યું છે (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # તમને ઈશ્વરની સાથે સમાધાન કર્યું છે ઈશ્વરે સમાધાન કર્યું છે (જુઓ: સસ્ક્રીય અથવા નિષ્ક્રિય) # તમે નથી જાણતા એ દર્શાવે છે કે તમે પહેલાથી જ તે સત્ય જાણતા હતા. તરફ: “તમે પહેલેથી જ જાણો છો” (જુઓ: અલંકારિક પ્રશ્ન)