28 lines
3.2 KiB
Markdown
28 lines
3.2 KiB
Markdown
તકરાર
|
|
|
|
તરફ: “અસહમતતા” અથવા “વાદવિવાદ”
|
|
# નાગરિક અદાલત
|
|
|
|
જ્યાં સ્થાનિક લોકો બાબતોનો ન્યાયાધીશો કેસોનો નિર્ણય કરી સાચા ખોટાનો ચૂકાદો કરે છે
|
|
# શું એ સંતો કરતા અવિશ્વાસી ન્યાયાધીશો પર વિશ્વાસ કરવાની હિંમત કરશે?
|
|
|
|
પાઉલ કહે છે કે ખ્રિસ્તીઓ પોતાનામાં રહેલા ગેરસમજણ દૂર કરે.
|
|
તરફ: “યાદ રાખો કે વિશ્વાસીઓની વિરુદ્ધ આરોપ અવિશ્વાસી ન્યાયાધીશ પાસે ન લાવો.ખ્રિસ્તીઓ પોતાનામાં રહેલી ગેરસમજણ દૂર કરે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
|
# શું તમે નથી જાણતા કે સંતો દુનિયાનો ન્યાય કરશે?
|
|
|
|
પાઉલ ભવિષ્યકાળમાં દુનિયાનો ન્યાય કરવાનું દર્શાવે છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
|
# અગર જો તમે જગતનો ન્યાય કરશો તો તમે બિનજરૂરી બાબતો પતાવી શકશો નહિ?
|
|
|
|
પાઉલ કહે છે તેઓને આખા જગતનો ન્યાય કરવાની જવાબદારી ભવિષ્યમાં આપવામાં આવશે. માટે તેઓએ પોતાના ઓછા મહતવ્ના દાવાઓનો ન્યાય કરવા હાલમાં સક્ષમ હોવું જોઈએ. તરફ: “તમે ભવિષ્યમાં જગતનો ન્યાય કરશો, જેથી આ બાબતો તમે હમણા જ વ્યવસ્થિત કરો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન).
|
|
# બાબતો
|
|
|
|
“તકરાર” અથવા “અસહમતતા”
|
|
# શું તમેં નથી જાણતા કે આપણે દુતોનો ન્યાય કરીશું?
|
|
|
|
તમે નથી જાણતા કે આપણે દુતોનો ન્યાય કરીશું.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
|
# આપણે
|
|
|
|
કરીથીઓમાં પાઉલ પોતાને પણ ઉમેરે છે. (જુઓ: વ્યાપક)
|
|
# એ કેટલી મોટી બાબત છે કે આપણે આ જીવનની બાબતોનો ન્યાય કરી શકતા નથી?
|
|
|
|
તરફ: કારણ કે આપણને દુતોનો ન્યાય કરવાની જવાબદારી અને સામર્થ્ય આપ્યું છે, આપણે અહીયા જીવનની બાબતોનો ન્યાય કરીશું.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) |