gu_tn/1CO/06/01.md

3.2 KiB

તકરાર

તરફ: “અસહમતતા” અથવા “વાદવિવાદ”

નાગરિક અદાલત

જ્યાં સ્થાનિક લોકો બાબતોનો ન્યાયાધીશો કેસોનો નિર્ણય કરી સાચા ખોટાનો ચૂકાદો કરે છે

શું એ સંતો કરતા અવિશ્વાસી ન્યાયાધીશો પર વિશ્વાસ કરવાની હિંમત કરશે?

પાઉલ કહે છે કે ખ્રિસ્તીઓ પોતાનામાં રહેલા ગેરસમજણ દૂર કરે. તરફ: “યાદ રાખો કે વિશ્વાસીઓની વિરુદ્ધ આરોપ અવિશ્વાસી ન્યાયાધીશ પાસે ન લાવો.ખ્રિસ્તીઓ પોતાનામાં રહેલી ગેરસમજણ દૂર કરે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

શું તમે નથી જાણતા કે સંતો દુનિયાનો ન્યાય કરશે?

પાઉલ ભવિષ્યકાળમાં દુનિયાનો ન્યાય કરવાનું દર્શાવે છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન)

અગર જો તમે જગતનો ન્યાય કરશો તો તમે બિનજરૂરી બાબતો પતાવી શકશો નહિ?

પાઉલ કહે છે તેઓને આખા જગતનો ન્યાય કરવાની જવાબદારી ભવિષ્યમાં આપવામાં આવશે. માટે તેઓએ પોતાના ઓછા મહતવ્ના દાવાઓનો ન્યાય કરવા હાલમાં સક્ષમ હોવું જોઈએ. તરફ: “તમે ભવિષ્યમાં જગતનો ન્યાય કરશો, જેથી આ બાબતો તમે હમણા જ વ્યવસ્થિત કરો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન).

બાબતો

“તકરાર” અથવા “અસહમતતા”

શું તમેં નથી જાણતા કે આપણે દુતોનો ન્યાય કરીશું?

તમે નથી જાણતા કે આપણે દુતોનો ન્યાય કરીશું.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

આપણે

કરીથીઓમાં પાઉલ પોતાને પણ ઉમેરે છે. (જુઓ: વ્યાપક)

એ કેટલી મોટી બાબત છે કે આપણે આ જીવનની બાબતોનો ન્યાય કરી શકતા નથી?

તરફ: કારણ કે આપણને દુતોનો ન્યાય કરવાની જવાબદારી અને સામર્થ્ય આપ્યું છે, આપણે અહીયા જીવનની બાબતોનો ન્યાય કરીશું.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)