gu_tn/1CO/04/14.md

15 lines
1.4 KiB
Markdown

# હું તમને શરમાંવવાને આ વાતો લખતો નથી, પણ તમને સુધારવાને માટે
તરફ: “માંરોહેતું તમને શરમાવવાનો ન હતો, પણ તમારામાં સુધારો કરવાનો.” અથવા “હું તમારું અપમાન કરવ ચાહતો નથી પણ તમને સુધારવા ચાહું છું.” (યુ ડી બી)
# દસ હજાર શિક્ષકો
ઘણાં લોકો તેની પૂછપરછ કરે છે, એક આત્મિક પિતાનું મહત્વ દર્શાવે છે. (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યુક્તિ)
# બાળકો... પિતા
કારણ કે પાઉલ તેઓને ખ્રિસ્તમાં દોરી લઇ ગયો, એ કરીથીઓને માટે પિતા સમાન છે. (જુઓ: અર્થાલંકાર)
# સુધારવું
તરફ: “વિકાસ કરવો” અથવા “ઉત્તમ બનાવવું”
# વિનંતી
તરફ: “ભારે ઉત્તેજન આપવું” અથવા “ભારે ભલામણ કરવી”