gu_tn/1CO/04/14.md

1.4 KiB

હું તમને શરમાંવવાને આ વાતો લખતો નથી, પણ તમને સુધારવાને માટે

તરફ: “માંરોહેતું તમને શરમાવવાનો ન હતો, પણ તમારામાં સુધારો કરવાનો.” અથવા “હું તમારું અપમાન કરવ ચાહતો નથી પણ તમને સુધારવા ચાહું છું.” (યુ ડી બી)

દસ હજાર શિક્ષકો

ઘણાં લોકો તેની પૂછપરછ કરે છે, એક આત્મિક પિતાનું મહત્વ દર્શાવે છે. (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યુક્તિ)

બાળકો... પિતા

કારણ કે પાઉલ તેઓને ખ્રિસ્તમાં દોરી લઇ ગયો, એ કરીથીઓને માટે પિતા સમાન છે. (જુઓ: અર્થાલંકાર)

સુધારવું

તરફ: “વિકાસ કરવો” અથવા “ઉત્તમ બનાવવું”

વિનંતી

તરફ: “ભારે ઉત્તેજન આપવું” અથવા “ભારે ભલામણ કરવી”