gu_tn/1CO/04/10.md

1.2 KiB

ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન

પાઉલ બે વિરોધી બાબતોનો ઉપયોગ કરીને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટેનું જગતનું મંતવ્ય અને ખ્રિસ્તીઓની મંતવ્ય એ બે વચ્ચેનો વિરોધાભાસ બતાવે છે. (જુઓ: બે શબ્દનો સમૂહ)

તમે માન પામનારા

“કરીથીઓના લોકો તમને માન ની પદવી આપે છે”

અમે અપમાન પામનાર છીએ

“લોકો અમને અપમાન ના સ્થાન આપે છે”

હાલના સમય સુધી

તરફ: “હજી સુધી” અથવા “અત્યાર સુધી”

ખરાબ રીતે મારવામાં આવ્યા

તરફ: “શારીરિક રીતે અત્યંત મારવાની સજા કરવામાં આવી”