# ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન પાઉલ બે વિરોધી બાબતોનો ઉપયોગ કરીને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટેનું જગતનું મંતવ્ય અને ખ્રિસ્તીઓની મંતવ્ય એ બે વચ્ચેનો વિરોધાભાસ બતાવે છે. (જુઓ: બે શબ્દનો સમૂહ) # તમે માન પામનારા “કરીથીઓના લોકો તમને માન ની પદવી આપે છે” # અમે અપમાન પામનાર છીએ “લોકો અમને અપમાન ના સ્થાન આપે છે” # હાલના સમય સુધી તરફ: “હજી સુધી” અથવા “અત્યાર સુધી” # ખરાબ રીતે મારવામાં આવ્યા તરફ: “શારીરિક રીતે અત્યંત મારવાની સજા કરવામાં આવી”