gu_tn/1CO/03/21.md

978 B

માણસો વિષે અભિમાન ન કરવું

પાઉલ કરીથીઓના વિશ્વાસીઓને આજ્ઞા આપે છે. તરફ: “એક કરતા બીજો આગેવાન કેવી રીતે ચડિયાતો છે એવું અભિમાન કરવાનું છોડી દો”.

અભિમાન

“અતિશય અભિમાન દર્શાવવું.” કરીથીઓના વિશ્વાસીઓ પાઉલને, અપોલોસને અથવા કેફાને ઊંચા કરતા હતા જયારે તેઓએ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરવી જોઈએ.

તમે ખ્રિસ્તના છો અને ખ્રિસ્ત ઈશ્વરનો છે

“તમે ખ્રિસ્તના છો, અને ખ્રિસ્ત ઈશ્વરના છે”