gu_tn/1CO/03/08.md

1.6 KiB

જે રોપે છે અને પાણી પાય છે તેઓ એક છે

રોપવું અને પાણી પાવું એ સંબંધીતનું કામ એક સરખું છે જેમાં પાઉલ પોતાને સરખાવે છે અને કઈ કામ કર્યું છે અને અપોલોસ કરિંથીઓની મંડળીમાં સેવા કરી છે.

તેનું પોતાનું વેતન

જે પ્રમાણે કામ કરવામાં આવ્યું છે તે પ્રમાણે કામ કરનારને બદલો આપવામાં આવે છે.

આપણે કરિંથીઓની મંડળી નહિ પણ પાઉલ અને અપોલોસ.

ઈશ્વરનું કાર્ય કરનાર

પાઉલ પોતાને અને અપોલોસને ઈશ્વરના કાર્યના કામદાર સમજે છે જે એક સાથે કાર્ય કરે છે.

ઈશ્વરની ખેતી

ઈશ્વરે કરિંથીઓની સંભાળ રાખી છે, જેમ ખેતીને સંભાળવામાં આવે છે તેમ. (જુઓ: અર્થાલંકાર)

ઈશ્વરની ઈમારત

જેમ લોકો ઈમારતનું બાંધકામ કરે છે તેમ ઈશ્વરે કરિંથીઓના વિશ્વાસીઓને બનાવ્યા. (જુઓ: અર્થાલંકાર)