gu_tn/1CO/03/03.md

2.3 KiB

હજી પણ શારીરિક

પાપી અથવા જગતની ઇચ્છાઓ અનુસાર વર્તનારા છે.

તમે સાંસારીકોની જેમ જીવનારા છો

પાઉલ કરીથીઓને પાપી વ્યવહારને લીધે ઠપકો આપે છે. તરફ: “તમે પાપી ઇચ્છાઓ અનુસાર વર્તન કરો છો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

તમે સાંસારિક ધોરણો પ્રમાણે વર્તન કરતા નથી?

પાઉલ કરિંથીઓને સાંસારિક ધોરણો અનુસાર વર્તન કરે છે તેથી ઠપકો આપે છે. તરફ: “તમે સાંસારિક માણસોના વર્તન કરો છો.” (અલંકારિક પ્રશ્ન)

તમે માણસોની રીત પ્રમાણે જીવતા નથી?

પાઉલ તેઓને ઠપકો આપે છે કારણ કે તેઓ પાસે આત્મા ન હોય તે રીતે તેઓ જીવે છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન)

અપોલોસ કોણ છે? અને પાઉલ કોણ છે?

પાઉલ ભાર મૂકે છે કે તે અને અપોલોસ સુવાર્તાના ખરા સ્ત્રોત નથી અને તેથી અનુકરણ કરનારાઓનું જૂથ ન બનાવો. તરફ: “એ ખોટું છે જો તમે પાઉલ અને અપોલોસનું જૂથ બનાવો તો!” (જુઓ:અલંકારિક પ્રશ્ન)

સેવક જેના દ્વારા તમે વિશ્વાસ કર્યો

પાઉલ તેના જ પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે તે અને અપોલોસ બંને ઈશ્વરના સેવકો છે.”

દરેકને પ્રભુએ કામ આપ્યું છે

તરફ: “પ્રભુએ પાઉલ અને અપોલોસને કામ સોપ્યું છે.”