gu_tn/1CO/02/14.md

1.1 KiB

નાસ્તિક માણસ

વિધર્મી માણસ, કે જે પવિત્ર આત્મા પામ્યો નથી.

કારણ કે તેઓ આત્મિકતાથી પરખાય છે

“આં બાબતો સમજવાને માટે આત્માની સહાય જરૂરી છે”

જે આત્મિક છે

તરફ: “વિશ્વાસી, કે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે.

કોણે પ્રભુનું મન જાણ્યું છે કે તે તેને માર્ગદર્શન આપે?

પાઉલ આં પ્રશ્નનો ઉપયોગ કોઈ પ્રભુનું મન જાણતું નથી એ દર્શાવવા કરે છે. તરફ: “કોઈ પણ પ્રભુનું મન જાણી શકતું નથી. તેથી, કોઈ તેને કશું શીખવી શકતો નથી; તે બધું જાણે જ છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)