gu_tn/1CO/02/10.md

9 lines
1.0 KiB
Markdown

# આ એ બાબતો છે
ઈસુ અને વધસ્તંભનું સત્ય.
# તેનામાં રહેલા આત્મા વિના માણસના વિચારોને કોણ જાણી શકે?
પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ કરીને કહે છે કે પોતાના સિવાય માણસની અંદર રહેલા વિચારોને કોણ જાણી શકે. તરફ: “માણસના આત્મા સિવાય કોઈ જાણી શકતું નથી કે તે વ્યક્તિ શું વિચારે છે” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# માણસનો આત્મા
આ નોંધ રાખો “આત્મા” માણસની અંદર રહેલો અશુદ્ધ કે દુષ્ટ આત્મા દર્શાવે છે જે ઈશ્વરના આત્માથી ભિન્ન છે.