gu_tn/1CO/01/07.md

2.0 KiB

તેથી

"પરિણામ રૂપે"

કૃપદાનોમાં અપૂર્ણ ન હોવું

"દરેક કૃપદાનો હોવા જોઈએ" (જુઓ: વક્રોક્તિ)

પ્રભુ ઈસુનું પ્રગટ થવું

શક્ય અર્થો ૧) " ઈશ્વર જે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરશે" અથવા ૨) "જ્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને જાહેર કરશે."

તમે નિર્દોષ માલુમ પડશો

તમને સજા આપવા ઈશ્વરને કોઈ કારણ હશે નહિ.

જેણે તમને તેમના દીકરાની સંગતમાં તેડેલા છે

ઈશ્વરે તમને તેમના દીકરા ખ્રિસ્ત ઈસુમાં નવા જીવનના ભાગીદાર થવાને તેડેલા છે.

તમે સર્વ બાબતમાં એકમત થાવ

"તમે એક જ મતના થઇ સંપૂર્ણ ઐક્યતામા રહો"

તમારામાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ

જેથી તમે મતભેદથી અલગ થઈને જૂથ ન થાઓ.

એક ચિત્તના અને એક જ ધ્યેયથી એકઠા મળો

"એકતામાં રહો"

લોકોની પસંદગી

કુટુંબના સદસ્ય, દાસો અને બીજા જેઓ ઘરની બાબતોમાં ભાગ ભજવે છે કે જ્યાં સ્ત્રી શિર છે.

તમારામાં વાદવિવાદ પડ્યા છે

"તમે એવી ટુકડીમાં છે કે જેમાં એકબીજા સાથે સંઘર્ષ છે"