gu_tn/1CO/01/07.md

30 lines
2.0 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેથી
"પરિણામ રૂપે"
# કૃપદાનોમાં અપૂર્ણ ન હોવું
"દરેક કૃપદાનો હોવા જોઈએ" (જુઓ: વક્રોક્તિ)
# પ્રભુ ઈસુનું પ્રગટ થવું
શક્ય અર્થો ૧) " ઈશ્વર જે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરશે" અથવા ૨) "જ્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને જાહેર કરશે."
# તમે નિર્દોષ માલુમ પડશો
તમને સજા આપવા ઈશ્વરને કોઈ કારણ હશે નહિ.
# જેણે તમને તેમના દીકરાની સંગતમાં તેડેલા છે
ઈશ્વરે તમને તેમના દીકરા ખ્રિસ્ત ઈસુમાં નવા જીવનના ભાગીદાર થવાને તેડેલા છે.
# તમે સર્વ બાબતમાં એકમત થાવ
"તમે એક જ મતના થઇ સંપૂર્ણ ઐક્યતામા રહો"
# તમારામાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ
જેથી તમે મતભેદથી અલગ થઈને જૂથ ન થાઓ.
# એક ચિત્તના અને એક જ ધ્યેયથી એકઠા મળો
"એકતામાં રહો"
# લોકોની પસંદગી
કુટુંબના સદસ્ય, દાસો અને બીજા જેઓ ઘરની બાબતોમાં ભાગ ભજવે છે કે જ્યાં સ્ત્રી શિર છે.
# તમારામાં વાદવિવાદ પડ્યા છે
"તમે એવી ટુકડીમાં છે કે જેમાં એકબીજા સાથે સંઘર્ષ છે"