gu_tn/1CO/01/04.md

1.7 KiB

હું આભાર માનું છું

તરફ: "હું, પાઉલ, આભાર વ્યક્ત કરું છું"

ઈશ્વરની કૃપા જે ઈસુ ખ્રિસ્તે તમને આપી છે

"ખ્રિસ્ત ઈસુમાં તમને ઈશ્વરની કૃપા આપવામાં આવી".

તેણે તમને દ્રવ્યવાન બનાવ્યા છે

શક્ય અર્થો.૧) "ખ્રિસ્તે તમને દ્રવ્યવાન બનાવ્યા છે" અથવા ૨) "ઈશ્વરે તમને દ્રવ્યવાન બનાવ્યા છે".

દરેક બાબતમાં તમને દ્રવ્યવાન બનાવ્યા છે

"ઘણા પ્રકારના આત્મિક અશીર્વાદોથી દ્રવ્યવાન કર્યાં છે"

સર્વ બોલવામાં

ઈશ્વરનો સંદેશો બીજાઓને આપવા માટે ઈશ્વરે તમને ઘણી રીતે સમર્થ બનાવ્યા છે.

સર્વ જ્ઞાન

ઈશ્વરનો સંદેશો સમજવાને ઈશ્વરે તમને ઘણી રીતે સમર્થ કર્યાં છે.

ખ્રિસ્ત વિષેની સાક્ષી

"ખ્રિસ્તનો સંદેશો"

તમારામાં દ્રઢ કર્યાં છે

તરફ: "સંપૂર્ણ રીતે તમારું જીવન બદલ્યું છે"