# હું આભાર માનું છું તરફ: "હું, પાઉલ, આભાર વ્યક્ત કરું છું" # ઈશ્વરની કૃપા જે ઈસુ ખ્રિસ્તે તમને આપી છે "ખ્રિસ્ત ઈસુમાં તમને ઈશ્વરની કૃપા આપવામાં આવી". # તેણે તમને દ્રવ્યવાન બનાવ્યા છે શક્ય અર્થો.૧) "ખ્રિસ્તે તમને દ્રવ્યવાન બનાવ્યા છે" અથવા ૨) "ઈશ્વરે તમને દ્રવ્યવાન બનાવ્યા છે". # દરેક બાબતમાં તમને દ્રવ્યવાન બનાવ્યા છે "ઘણા પ્રકારના આત્મિક અશીર્વાદોથી દ્રવ્યવાન કર્યાં છે" # સર્વ બોલવામાં ઈશ્વરનો સંદેશો બીજાઓને આપવા માટે ઈશ્વરે તમને ઘણી રીતે સમર્થ બનાવ્યા છે. # સર્વ જ્ઞાન ઈશ્વરનો સંદેશો સમજવાને ઈશ્વરે તમને ઘણી રીતે સમર્થ કર્યાં છે. # ખ્રિસ્ત વિષેની સાક્ષી "ખ્રિસ્તનો સંદેશો" # તમારામાં દ્રઢ કર્યાં છે તરફ: "સંપૂર્ણ રીતે તમારું જીવન બદલ્યું છે"