gu_tn/1TI/03/14.md

1.5 KiB

હું તમને આ બાબતો લખું છું

"હું તમને આ માર્ગદર્શક બાબતો લખું છુ"

અને તમારી સમક્ષ જલ્દી આવવાની આશા રાખું છુ

"જો કે તમારી પાસે બહુ જલ્દી આવવાની આશા રાખું છે"

પણ જો હું મોડું કરું

"પણ જો હું ત્યાં જલ્દી ન આવી શક્યો" અથવા "કંઈક ત્યાં આવવાને મારો અટકાવ કરે"

તેથી હું તમને લખું છું

"તે કારણથી હું તમને લખું છું"

ઈશ્વરનું ઘર ..... માર્ગદર્શક હોવું જોઈએ

"ઈશ્વરના ઘરને કેવી રીતે માર્ગદર્શન આપશો"

સ્તંભ અને સત્યનો આધાર

અર્થાલાન્કાર ખુબ મોટી બાબતનો છે, મજબુત મંચ જેના પર ઈશ્વર સત્ય જાહેર કરશે. (જુઓ: અર્થાલંકાર)મંચ એ રીતે દર્શાવાય છે જેમ એ તેનો એક ભાગ હોય, મુખ્ય અને ઊંચું. (જુઓ: સમૂહ શબ્દ)