gu_tn/1TI/03/14.md

18 lines
1.5 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હું તમને આ બાબતો લખું છું
"હું તમને આ માર્ગદર્શક બાબતો લખું છુ"
# અને તમારી સમક્ષ જલ્દી આવવાની આશા રાખું છુ
"જો કે તમારી પાસે બહુ જલ્દી આવવાની આશા રાખું છે"
# પણ જો હું મોડું કરું
"પણ જો હું ત્યાં જલ્દી ન આવી શક્યો" અથવા "કંઈક ત્યાં આવવાને મારો અટકાવ કરે"
# તેથી હું તમને લખું છું
"તે કારણથી હું તમને લખું છું"
# ઈશ્વરનું ઘર ..... માર્ગદર્શક હોવું જોઈએ
"ઈશ્વરના ઘરને કેવી રીતે માર્ગદર્શન આપશો"
# સ્તંભ અને સત્યનો આધાર
અર્થાલાન્કાર ખુબ મોટી બાબતનો છે, મજબુત મંચ જેના પર ઈશ્વર સત્ય જાહેર કરશે. (જુઓ: અર્થાલંકાર)મંચ એ રીતે દર્શાવાય છે જેમ એ તેનો એક ભાગ હોય, મુખ્ય અને ઊંચું. (જુઓ: સમૂહ શબ્દ)