gu_tn/TIT/03/09.md

1.0 KiB

પણ

“પણ તમે, તિતસ”

મૂર્ખાઈની વાદવિવાદ

“બિનજરૂરી વાદવિવાદ”

ઝઘડો

“ઝઘડો”

નિયમશાસ્ત્ર

“ઈશ્વર નિયમશાસ્ત્ર છે”

નકાર કરવો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તેની સાથે વાર્તાલાભ કરવો નહિ” અથવા “તેની સાથે સમય વિતાવવો નહિ” અથવા “ત્યાગ કરવો”

બે કે ત્રણ ચેતવણી પછી

“બે કે ત્રણ વખત ચેતવણી આપ્યા પછી”

તેના જેવો

“તેના જેવો માણસ”

પોતાને સજા કરે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પોતાના પર ન્યાય લાવવો.”