gu_tn/TIT/03/04.md

1.7 KiB

(પાઉલ તિતસને જણાવે છે શા માટે તેણે નમ્રતા વિષે શીખવવું જોઈએ.)

ઈશ્વર આપણા ઉધ્ધારકર્તાની દયા તથા માણસજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જ્યારે ઈશ્વર આપણા ઉધ્ધારકર્તા દયા અને પ્રેમ લોકો પર પ્રગટ થાયો.”

માણસજાત પર

“માણસો માટે”

દ્વારા બચાવ્યા

“દ્વારા બચાવ્યા મતલબ” અથવા “દ્વારા આપણને બચાવ્યા”

નવા જન્મના સ્નાનથી

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “આપણામાં આત્મિક રીતે નવો જન્મ કરવો.”

નવું બનાવવું

“નવા બનાવ્યા.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પવિત્ર આત્માએ આપણને નવા બનાવ્યા છે” અથવા “પવિત્ર આત્માએ આપણ લોકોને નવા બનાવ્યા છે.”

કારણ કે જે ન્યાયના કામો આપણે કર્યાં છે તેથી

“કારણ કે આપણે સારા કામ કરીએ” (યુ ડી બી)

અનુસાર

“તે જ પ્રમાણમાં”