gu_tn/TIT/03/04.md

22 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (પાઉલ તિતસને જણાવે છે શા માટે તેણે નમ્રતા વિષે શીખવવું જોઈએ.)
# ઈશ્વર આપણા ઉધ્ધારકર્તાની દયા તથા માણસજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જ્યારે ઈશ્વર આપણા ઉધ્ધારકર્તા દયા અને પ્રેમ લોકો પર પ્રગટ થાયો.”
# માણસજાત પર
“માણસો માટે”
# દ્વારા બચાવ્યા
“દ્વારા બચાવ્યા મતલબ” અથવા “દ્વારા આપણને બચાવ્યા”
# નવા જન્મના સ્નાનથી
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “આપણામાં આત્મિક રીતે નવો જન્મ કરવો.”
# નવું બનાવવું
“નવા બનાવ્યા.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પવિત્ર આત્માએ આપણને નવા બનાવ્યા છે” અથવા “પવિત્ર આત્માએ આપણ લોકોને નવા બનાવ્યા છે.”
# કારણ કે જે ન્યાયના કામો આપણે કર્યાં છે તેથી
“કારણ કે આપણે સારા કામ કરીએ” (યુ ડી બી)
# અનુસાર
“તે જ પ્રમાણમાં”