gu_tn/TIT/02/01.md

1.5 KiB

(પાઉલ તેનું ધ્યાન જૂઠા શિક્ષકો પરથી તિતસ અને વિશ્વાસીઓ પર વાળે છે.)

પણ તમે

આ રીતે ભાષાંતર કરી શકાય “પણ તું તિતસ, જૂઠા શિક્ષકોથી વિપરિત.”

સારા સિદ્ધાંતો

“યોગ્ય સિદ્ધાંતો” અથવા “સાચા શિક્ષણ સાથે”

સ્વસ્થ

શાંત મન” અથવા “સંયમ.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પોતાને માટે શાસન કરે.”

સંવેદનશીલ

“સંયમ” અથવા “તેઓની ઈચ્છામાં સંયમ રાખનાર.”

શાંત

અન્ય ત્રણ બાબતો દર્શાવે છે: વિશ્વાસ, પ્રેમ, અને સહનશીલતા. “સારૂ મતલબ કે તંદુરસ્ત.”

વિશ્વાસમાં શાંત

“સારા વિશ્વાસ સાથે” અથવા “તેઓના વિશ્વાસમાં સુધારો લાવવો”

પ્રેમમાં શાંત

“શાંત પ્રેમથી”

શાંત સહનશીલતા

“અડગ” અથવા “સતત” અથવા “થાક્યા વિના”