# (પાઉલ તેનું ધ્યાન જૂઠા શિક્ષકો પરથી તિતસ અને વિશ્વાસીઓ પર વાળે છે.) # પણ તમે આ રીતે ભાષાંતર કરી શકાય “પણ તું તિતસ, જૂઠા શિક્ષકોથી વિપરિત.” # સારા સિદ્ધાંતો “યોગ્ય સિદ્ધાંતો” અથવા “સાચા શિક્ષણ સાથે” # સ્વસ્થ શાંત મન” અથવા “સંયમ.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પોતાને માટે શાસન કરે.” # સંવેદનશીલ “સંયમ” અથવા “તેઓની ઈચ્છામાં સંયમ રાખનાર.” # શાંત અન્ય ત્રણ બાબતો દર્શાવે છે: વિશ્વાસ, પ્રેમ, અને સહનશીલતા. “સારૂ મતલબ કે તંદુરસ્ત.” # વિશ્વાસમાં શાંત “સારા વિશ્વાસ સાથે” અથવા “તેઓના વિશ્વાસમાં સુધારો લાવવો” # પ્રેમમાં શાંત “શાંત પ્રેમથી” # શાંત સહનશીલતા “અડગ” અથવા “સતત” અથવા “થાક્યા વિના”