gu_tn/TIT/01/12.md

2.2 KiB

(પાઉલે સતત જુઠા શિક્ષકો નો વિરોધ કર્યો કે જેઓ મંડળીઓમાં પેશી ગયા હતા)

તેઓમાનો એક

“”ક્રિતીઓમાનો એક” અથવા “ક્રિતમાંથી કોઈ એક”

તેઓમાનો એક જ્ઞાની

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તેઓમાંના કોઈએકે વિચાર્યું કે તે પ્રબોધક છે” (યુ ડી બી).

ક્રિતના અવિરત લોકો જુઠાઓ છે

“ક્રિતના લોકો હંમેશા જૂઠા છે” અથવા “ક્રિતના લોકો જુઠાણું બંધ કરતા નથી.” આ એક અતિશયોકિત છે. (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યુક્તિ)

ખરાબ અને ખતરનાક જાનવરો

આ અર્થાલંકાર ક્રિતના ખરાબ લોકો માટે વપરાયો છે. જુઓ: અર્થાલંકાર)

આળસુ પેટવાળા

“આળસુ ખાઉધરા” અથવા “જે લોકો કઈ કરતા નથી પણ ખોરાક પુષ્કળ ખાય છે.” આ વાક્યની રચના પેટના ઉદાહરણ દ્વારા વ્યક્તિનું ચારિત્ર્ય દર્શાવે છે અને કહે છે. (જુઓ: અલંકાર)

ખુબજ ધ્યાનપૂર્વક સુધારો

“તેથી તેઓને કઠીનતાથી કહો કે તેઓ જૂઠા છે”

તેથી તેઓ વિશ્વાસમાં સ્થિર થાય

“જેથી તેઓમાં ખુબ જ વિશ્વાસ વધે” અથવા “જેથી તેઓ સત્ય પર વિશ્વાસ કરે” અથવા “જેથી તેઓનો વિશ્વાસ સાચો થાય.”