gu_tn/TIT/01/08.md

1.2 KiB

(પાઉલ એ પ્રકારના માણસોનું વર્ણન કરતા કહે છે કે જેઓ ને તિતસે મંડળીમાં વડીલ તરીકે નીમવા જોઈએ.)

અજાણ્યાનો મિત્ર

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “આગતા સ્વાગતા”

જે સારુ છે તેનો મિત્ર

“જે સારુ છે તેનો પ્રેમી” (યુ ડી બી)

મજબુત પકડ રાખવી

“તેને સમર્પિત” અથવા “સારી રીતે જાણવું” અથવા “કોઈ પણ બાબતની ખુબ સમજ હોવી”

ભરોસા પાત્ર સિદ્ધાંતો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “વચનનું સત્ય” અથવા “વચનનું શિક્ષણ જે વિશ્વાસયોગ્ય છે.”

શું સારું છે

“શું તંદુરસ્ત છે” અથવા “શું સાચું છે”